Gujarat Cancer Cases: પાંચ વર્ષમાં 3.76 લાખ કેસ, 2.07 લાખ લોકોનાં મોત; દરરોજ 55 જીવ ગુમાવે છે
Gujarat Cancer Cases ના આંકડા રાજ્યમાં કેન્સરની વધતી ગંભીરતા દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેન્સરના કુલ 3.76 લાખ કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 2.07 લાખ લોકોનાં મોત થયાં છે. આ આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ સરેરાશ 206 નવા કેસ નોંધાય છે અને આશરે 55 લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે. કેન્સરથી દર વર્ષે થતાં…

