વાયુ પ્રદૂષણથી મગજ પર પણ જોખમ? યાદશક્તિ, એકાગ્રતા અને શીખવાની ક્ષમતા પર થઈ શકે છે અસર
Air Pollution Brain Health એટલે કે વાયુ પ્રદૂષણ અને મગજના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ હવે આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. શહેરોમાં વધતું વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાં અને શ્વસનતંત્રને જ નહીં, પરંતુ લાંબા સમયગાળે મગજની કાર્યક્ષમતાને પણ અસર કરી શકે છે. ખાસ કરીને PM2.5 જેવા બારીક પ્રદૂષિત કણોના સતત સંપર્કને યાદશક્તિ, એકાગ્રતા અને શીખવાની…

