નિઝામપુરમાં શિક્ષણનો મહાઉત્સવ: દેવુંસિંહ ચૌહાણ અને સંજયસિંહ મહિડાએ ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ
Nizampur Shala Praveshotsav : મહુધા તાલુકાના (Mahudha Taluka) નિઝામપુર ગામે (Nizampur Village) શિક્ષણ ક્ષેત્રે એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થયો છે. ગામમાં નવીન માધ્યમિક શાળાના (Secondary School) વર્ગોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાત ઘટશે. આ વિશેષ પ્રસંગે સ્થાનિક સંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણ (Member…

