Gujarat Health System

Gujarat Health System: ગુજરાતના CHCમાં 65% નિષ્ણાત ડોક્ટરોની ઘટ, નર્સિંગ સ્ટાફની 2,203 જગ્યાઓ ખાલી

Gujarat Health System અંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ‘હેલ્થ ડાયનામિક્સ ઓફ ઇન્ડિયા 2024-25’ અહેવાલમાં ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થાને લગતા મહત્ત્વના આંકડા સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સિંગ તથા પેરામેડિકલ સ્ટાફની મોટી અછત છે. ખાસ કરીને CHCમાં મંજૂર નિષ્ણાત ડોક્ટરોની 65.3 ટકા જગ્યાઓ…

Read More