
બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે બીજી ટેસ્ટમાં હરાવીને 2-0થી સીરિઝ જીતી
બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું એ ઐતિહાસિક ક્ષણ હતી જે ક્યારેય ભૂલી શકાશે નહીં. અત્યાર સુધી મોટી ટીમો પાકિસ્તાનને તેમના ઘરે ખરાબ રીતે હરાવતી હતી, પરંતુ આજે બાંગ્લાદેશ જેવી નાની ટીમોએ પણ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. બાંગ્લાદેશ જેવી નાની ટીમો ક્રિકેટના આ ફોર્મેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તેમ છતાં તેણે પાકિસ્તાન સામેની ટેસ્ટ…