Pensioners Alert: પેન્શનધારકો માટે 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ
Pensioners Alert: દેશભરના પેન્શનધારકો માટે મહત્વના સમાચાર છે. વર્ષ 2026નું વાર્ષિક લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર (Jeevan Pramaan) જમા કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. પેન્શન ચાલુ રાખવા માટે આ પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે. હવે પેન્શનધારકોને આ કામ માટે બેંક કે પેન્શન કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તેઓ UMANG એપની મદદથી ઘરે બેઠા…

