EPF Account Correction: PF ખાતામાં નામ, જન્મતારીખ કે નોકરીની વિગતો ખોટી છે? ઘરે બેઠા 5 સ્ટેપમાં કરો સુધારો
જો તમારા EPF ખાતામાં નામ, જન્મતારીખ કે નોકરી સાથે જોડાયેલી કોઈ માહિતી ખોટી છે, તો તેને અવગણશો નહીં. આવી ભૂલના કારણે PF ઉપાડવામાં, ટ્રાન્સફર કરવામાં અથવા પેન્શન ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સભ્યોને આ વિગતો સુધારવા માટે ઓનલાઈન Joint Declaration Facilityની સુવિધા આપવામાં આવી છે. પાત્ર સભ્યો EPFO…

