રાહુલ ગાંધીએ PM મોદી પર ફોન ટેપિંગનો લગાવ્યો આરોપ, મોબાઇલમાં પુરાવા હોવાનો દાવો
Rahul Gandhi Phone Tapping કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફોન ટેપિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના મોબાઇલમાં તેમના તમામ આરોપોના પુરાવા છે અને વડાપ્રધાન તેમનો ફોન ટેપ કરાવી રહ્યા છે.કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફોન…

