Organic Farming in Gujarat

Organic Farming in Gujarat: પ્રચાર છતાં ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત પાછળ, માત્ર 759 ક્લસ્ટર્સ નોંધાયા

Organic Farming in Gujarat ના ક્ષેત્રમાં રાજ્યની સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)ના ટાંકવામાં આવેલા આંકડા મુજબ, ઓર્ગેનિક ખેતીના ક્લસ્ટર્સ, ખેડૂતોની ભાગીદારી અને ખેતી હેઠળની જમીનના મામલે ગુજરાત અનેક મોટા રાજ્યો કરતાં પાછળ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આંકડા પ્રમાણે તેનો વ્યાપ…

Read More