Sprouts Health Benefits: સ્પ્રાઉટ્સ રોજ ખાવા જોઈએ કે નહીં? જાણો આયુર્વેદ શું કહે છે અને કોના માટે છે નુકસાનકારક
Sprouts Health Benefits અંગે આજકાલ લોકોમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે. પ્રોટીન અને પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરિત અનાજને હેલ્ધી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આયુર્વેદિક દૃષ્ટિકોણથી તેનું રોજિંદું સેવન દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ ‘ચરક સંહિતા’માં પણ સ્પ્રાઉટ્સને દરરોજ ન ખાવા યોગ્ય ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં મૂકવામાં…

