PM Modi Greets Vijay

PM નરેન્દ્ર મોદીએ સાઉથ સુપરસ્ટાર અને CM વિજયને જન્મદિનની શુભેચ્છા પાઠવી

PM Modi Greets Vijay : દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના (Thalapathy Vijay) જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાઉથના આ દિગ્ગજ અભિનેતા અને રાજકારણીને તેમના જન્મોત્સવ પર ખાસ ગ્રીટિંગ્સ પાઠવીને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ વિજયના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મનોકામના કરતો સત્તાવાર…

Read More