ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: ‘હવે ઈરાન પર હુમલો કરવાની જરૂર નથી,યુદ્ધ સમાપ્ત

Donald Trump Iran Statement અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ઈરાન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે ઈરાન પર નવો હુમલો કરવાની કોઈ જરૂર નથી. વ્હાઇટ હાઉસના બ્રીફિંગ રૂમમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે…

Read More