Gujarat Weather Forecast

Gujarat Weather: ગુજરાતમાં 16 નવેમ્બર સુધી વરસાદની શક્યતા નહીં, અન્ય રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Gujarat Weather Forecast મુજબ ગુજરાતમાં આગામી 16 નવેમ્બર સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની કોઈ ખાસ ગતિવિધિની આગાહી નથી. બીજી તરફ, 11 નવેમ્બરે દેશના અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત દીવ, દમણ અને…

Read More