RBIએ કરી મોટી જાહેરાત, હવે અન્ય લોકો પણ તમારા UPI દ્વારા ટ્રાન્જેકશન કરી શકશે!

સેન્ટ્રલ રિઝર્વ બેંક (RBI) એ UPI ટ્રાન્ઝેક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી છે અને યુઝર્સ માટે નવું ફીચર ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ, એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના બેંક ખાતામાંથી UPI દ્વારા ચુકવણી કરવા માટે અધિકૃત કરી શકશે. આમાં, બીજા વ્યક્તિ માટે…

Read More
CTS

RBIએ ચેક ક્લિયરન્સ પર લીધો મોટો નિર્ણય, હવે થોડા જ કલાકોમાં બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જશે

CTS :  ચેક ક્લિયરિંગ હવે થોડા કલાકોમાં થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચેક ક્લિયરિંગના સમયને થોડા કલાકો સુધી ઘટાડવા અને તેની સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવાના હેતુથી પગલાંની જાહેરાત કરી છે. હાલમાં, ચેક ડિપોઝિટથી ચેક ક્લિયરન્સમાં બે દિવસ લાગે છે. પરંતુ નવી સિસ્ટમમાં ચેક જમા થયાના થોડા કલાકોમાં ‘ક્લીયર’ થઈ જશે. RBIએ શું…

Read More

જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ

આજકાલ લોકો ( UPI ID )ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ લઈ જવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમે કંગાળ થઈ શકો છો. તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે…

Read More

RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં

 મુંબઈમાં મોડર્ન BFSI સમિટમાં બોલતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI નજીકના ભવિષ્યમાં વ્યાપારી કંપનીઓને બેંકો શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી નથી.  જ્યારે બિઝનેસ હાઉસીસને બેંકો ચલાવવાની મંજૂરી આપવા વિશે દાસે કહ્યું કે આ બાબતને અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. આરબીઆઈ પહેલા પણ આ મામલે વિચાર કરી ચૂકી છે દસ વર્ષ…

Read More