Plastic Polymer Currency

બજારમાં આવશે પ્લાસ્ટિકની નવી નોટો: 10 અને 20ની પોલિમર નોટને સરકારની મંજૂરી

Plastic Polymer Currency  ભારતીય ચલણમાં ટૂંક સમયમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની મૂલ્યવર્ગની પોલિમર બેંક નોટ [Polymer Bank Notes] ના ફિલ્ડ ટ્રાયલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે [Nirmala Sitharaman] મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબ દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. Plastic Polymer Currency …

Read More

RBI Monetary Policy: રેપો રેટ 5.25% પર સ્થિર, EMI નહીં ઘટે

 RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા [Reserve Bank of India] દ્વારા આજે મોનેટરી પોલિસી કમિટી (MPC) ના નિર્ણયો અને વ્યાજ દરો અંગે મોટી જાહેરાત કરવામાં આવનાર છે. સામાન્ય જનતાથી લઈને લોન લેનારા લોકોની નજર આજે આરબીઆઈ [RBI] ની જાહેરાત પર ટકેલી છે કે શું તેમની હોમ કે કાર લોનની EMI ઘટશે કે નહીં?  RBI…

Read More

પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને દિલ્હી હાઇકોર્ટે બંધ કરવાનો આપ્યો મોટો આદેશ!

Paytm Payments Bank Liquidation Order  ફિનટેક જગત માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ને સત્તાવાર રીતે બંધ (Liquidation) કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અગાઉ જ આ બેંકનું બેંકિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, અને હવે હાઈકોર્ટનો આ આદેશ બેંકને કાયમી ધોરણે બંધ…

Read More
RBI Interest Rates Update

ભારતીય અર્થતંત્ર પર પશ્ચિમ એશિયાના તણાવનો ખતરો: RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજ દરો અને મોંઘવારી અંગે આપ્યા મોટા સંકેત

RBI Interest Rates Update: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પશ્ચિમ એશિયા [West Asia] એટલે કે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી તણાવભરી સ્થિતિ પર સતર્ક નજર રાખી રહી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ [Sanjay Malhotra] જણાવ્યું છે કે આ વૈશ્વિક સંઘર્ષ ભારતની આંતરિક આર્થિક સ્થિરતા માટે સીધો પડકાર સાબિત થઈ શકે છે. અમેરિકાની…

Read More
RBI Repo Rate

RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં: હોમ લોન લેનારા ગ્રાહકોને મળશે મોટી રાહત

RBI Repo Rate : ભારતીય રિઝર્વ બેંક [RBI] ની એપ્રિલ 2026 ની લેટેસ્ટ નાણાકીય નીતિ સમિતિ [MPC] ની બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. સેન્ટ્રલ બેંકે બજારની અપેક્ષા મુજબ રેપો રેટ [Repo Rate] માં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હાલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ…

Read More

રેપો રેટ શું છે? RBI એ સતત ત્રીજી વખત ઘટાડો કર્યો,જાણો તમને કેવી રીતે થશે ફાયદો!

રેપો રેટ  – ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 ની ત્રણ દિવસીય નાણાકીય નીતિ બેઠક બાદ સામાન્ય લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 6.00% થી ઘટાડીને 5.50% કરવામાં આવ્યો છે. રેપો રેટ – આ…

Read More
રેપો રેટ

હોમ અને ઓટો લોન સસ્તી થશે! RBI મોટી ભેટ આપશે!

 રેપો રેટ- જો તમે ઘર કે કાર માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં મોટો ઘટાડો કરવાનું વિચારી રહી છે. આ વર્ષે, જૂનથી દિવાળી સુધી, રિઝર્વ બેંક (RBI) ની ત્રણ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકો યોજાવાની છે જેમાં રેપો રેટ ઘટાડી શકાય છે. અહેવાલોમાં…

Read More

હવે બાળકો પણ પોતાના બેંક એકાઉન્ટનું સંચાલન કરી શકશે, RBIએ બનાવ્યા નવા નિયમો,જાણો

Bank accounts for Minor – બાળકો માટે બેંકિંગ સરળ બન્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને તેમના પોતાના બચત અને ટર્મ ડિપોઝિટ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી છે. આ પગલું બાળકોને આર્થિક રીતે મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. Bank accounts for Minor-…

Read More

આ મુસ્લિમ દેશોમાંથી સૌથી વધુ પૈસા ભારતમાં આવે છે! જાણો

હજારો અને લાખો ભારતીયો વિદેશમાં રહે છે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. અહીં ભારતીય લોકો પણ વિદેશમાંથી ભારતમાં તેમના પરિવારને પૈસા મોકલે છે. આ જ પૈસાને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે વિદેશથી ભારતમાં કેટલા પૈસા આવ્યા…

Read More

ડિજિટલ ફ્રોડ રોકવા RBI ગવર્નરનું મોટું નિવેદન, સ્પેશિયલ ઇન્ટરનેટ ડોમેન શરૂ કરવામાં આવશે!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ પેમેન્ટ્સમાં છેતરપિંડીના વધતા જતા કેસોને પહોંચી વળવા બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઈન્ટરનેટ ડોમેન્સ…bank.in અને fin.in… લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા…

Read More