નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું, ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર…

Read More