વડોદરા: રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે? ઓટોરિક્ષા યુનિયનનો સવાલ, અસહકાર આંદોલનની ચીમકી
Vadodara Auto Rickshaw Strike: રાજ્યમાં ઓટોરિક્ષાના [Auto Rickshaw] ભાડાં વધારા અને સરકારી નીતિઓને લઈને ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. વડોદરામાં ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન [Auto Rickshaw Driver Union] દ્વારા સરકાર સામે મોરચો માંડીને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે કે, જો રાજ્યમાં અન્ય તમામ સેવાઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરી શકતા…

