Vande Bharat Train

ગુજરાતમાં ફરી Vande Bharat Train પર પથ્થરમારો, 10 દિવસમાં બીજી ઘટના; C-4 કોચનો કાચ તૂટ્યો

Vande Bharat Train પર ગુજરાતમાં ફરી પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ પર મંગળવારે, 17 નવેમ્બરના રોજ સુરત અને નવસારી વચ્ચે આવેલા સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યો હતો. માત્ર 10 દિવસમાં બીજી વખત આવી ઘટના બનતાં રેલવે મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ,…

Read More