Shreyas Iyer Captaincy Record: પહેલી જ વનડેમાં ગોલ્ડન ડક, ભારતની 244 રને કારમી હાર
Shreyas Iyer Captaincy Record ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં નોંધાયો, જ્યારે પ્રથમ વખત ભારતીય વનડે ટીમની કેપ્ટનશિપ કરી રહેલા શ્રેયસ અય્યર પોતાનું ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળનાર અય્યરની શરૂઆત નિરાશાજનક રહી હતી. આ મુકાબલામાં ભારતીય ટીમને 244 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. રનના તફાવરની દૃષ્ટિએ વનડે ક્રિકેટમાં…

