Nvidia Employee Bonus India

એનવીડિયાએ ભારતીય કર્મચારીઓ પર કર્યો નોટોનો વરસાદ: શેર બોનસ પેટે રૂ. 1 કરોડ સુધીની સ્પેશિયલ ગ્રાન્ટ જાહેર

Nvidia Employee Bonus India: વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એનવીડિયા [Nvidia] એ ભારતમાં કામ કરતા તેના કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. કંપનીના સીઈઓ જેન્સન હુઆંગે [Jensen Huang] ભારતીય કર્મચારીઓને ‘જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટ’ [Jensen Special Grant] હેઠળ કરોડો રૂપિયાના શેર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે. ભારતમાં એનવીડિયાના આશરે 10,000 કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગનાને 5…

Read More