John Abraham Rotterdam Dockers

જ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી: રોટરડેમ ડોકર્સ ટીમ ખરીદી!

John Abraham Rotterdam Dockers : ફૂટબોલ અને બાઈક્સના ભારે શોખીન ગણાતા બોલીવુડ સુપરસ્ટાર જ્હોન અબ્રાહમે (John Abraham) હવે ક્રિકેટના મેદાનમાં પણ પોતાની નવી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. જ્હોન અબ્રાહમ ETPL (European T20/T10 Premier League) માં ભાગ લેનારી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી રોટરડેમ ડોકર્સનો (Rotterdam Dockers) નવો સહ-માલિક (Co-owner) બની ગયો છે. John Abraham Rotterdam Dockers…

Read More
World Yogasana Championship

અમદાવાદમાં પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો ભવ્ય પ્રારંભ

World Yogasana Championship  :  ભારત અને ગુજરાત માટે આજે એક અત્યંત ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ છે. અમદાવાદ શહેરમાં પાંચ દિવસીય પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો [World Yogasana Championship] શાનદાર પ્રારંભ થયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમેરિકા, જાપાન,…

Read More

CSKના બોલરો સામે કોલકાતાના બેટ્સમેનોએ ઘૂંટણિયે! ચેન્નઈ સુપર કિંગ્સનો 32 રને ભવ્ય વિજય

CSK vs KKR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો વિજય રથ પુરપાટ ઝડપે દોડી રહ્યો છે. મંગળવારે રાત્રે ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 32 રનથી કારમી હાર આપી છે. આ ચેન્નઈની સિઝનમાં સળંગ બીજી મોટી જીત છે, જ્યારે કોલકાતાની ટીમ હજુ પણ…

Read More
RR vs RCB ruslt

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગના લીધે રાજસ્થાને 6 વિકેટે RCBને હરાવ્યું

RR vs RCB ruslt : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 16મી મેચમાં શુક્રવારે (10 એપ્રિલ) ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગના સહારે રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે કારમી હાર આપી છે. RCB દ્વારા…

Read More