Tarnetar Mela Ladu Competition Rules

વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ બની આકર્ષણનું કેન્દ્ર, 28 સ્પર્ધકો વચ્ચે જામ્યો રોમાંચક જંગ

Tarnetar Mela Ladu Competition Rules સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને દર્શકો ઉમટી પડ્યા હતા. Tarnetar Mela Ladu Competition Rules : જાણો સ્પર્ધાના નિયમો …

Read More
Tarnetar Fair Accident

તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું,5 લોકો ઇજાગ્રસ્ત

Tarnetar Fair Accident જગવિખ્યાત તરણેતરના મેળામાં મોતના કૂવામાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવ સમયે કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો, જેથી સહેજ…

Read More

Surendranagarમાં વઢવાણ-લખતર હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત

Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર…

Read More