ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીને મળ્યાં પ્રથમ મહિલા કુલપતિ, પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે સંભાળ્યો પદભાર
Gujarat Central University VC તરીકે પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે સોમવારે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. આ સાથે તેઓ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ બન્યાં છે. આશરે 17 વર્ષ જૂની આ યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે. પદભાર સંભાળતી વખતે યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ આ પહેલાં…

