Ahmedabad Rain Red Alert

અમદાવાદમાં અંધારપટ વચ્ચે ધોધમાર વરસાદ, 2 કલાકમાં 5 ઇંચ પાણી ખાબક્યું; રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain Red Alert અમદાવાદમાં આજે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ…

Read More

મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More