જૂનાગઢના વિસાવદરમાં જ્ઞાતિવાદનો કલંક: રામજી મંદિરના જમણવારમાં દલિતોએ ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત, 5 સામે એટ્રોસિટી
Caste Discrimination in Junagadh: આઝાદીના અમૃતકાળમાં પણ સમાજમાંથી આભડછેટ અને જ્ઞાતિવાદના દૂષણો દૂર થયા નથી. જૂનાગઢ [Junagadh] જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી [Bhutadi] ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દલિત સમાજ [Dalit Community] સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ…

