મધ્યપ્રદેશમાં વકફ બોર્ડની મિલકતો પર સરકારએ આપ્યો આદેશ!

દેશભરમાં વકફ બોર્ડની તમામ મિલકતોની જેમ મધ્યપ્રદેશમાં પણ સરકાર વકફ બોર્ડની મિલકતો પર કડક બની છે. મધ્યપ્રદેશ સરકારના પછાત વર્ગો અને લઘુમતી કલ્યાણ વિભાગે તમામ જિલ્લા કલેકટરો અને વિભાગીય કમિશનરોને વકફ બોર્ડની મિલકતોની ભૌતિક ચકાસણી 5 દિવસમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો હવે આને લઈને ગરમાયો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વકફ…

Read More
વકફ બિલ

વકફ બિલને લઈને જેપીસીની બેઠક પુરી, દારુલ ઉલૂમ દેવબંદે પ્રસ્તાવ ફગાવ્યો, મૌલાના અશદ મદનીએ શું કહ્યું…

વકફ બિલ સુધારણા –  વકફ બિલ માં સુધારા અંગે જેપીસીની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દારુલ ઉલૂમ દેવબંદનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિ મંડળે વકફ બિલ ને ફગાવી દીધું હતું. સૂત્રોનું માનીએ તો મૌલાના અરશદ મદનીએ પ્રતિનિધિમંડળ વતી લગભગ 2 કલાક સુધી બેઠકમાં વાત કરી હતી. મૌલાના અરશદ મદનીએ આ દરમિયાન કહ્યું કે, ‘જો આ સુધારો…

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
વકફ બિલ

JPCની વકફ સુધારાની બીજી બેઠકમાં હોબાળો! વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ પર વાંધો

વકફ બિલ માં સુધારો કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બીજી બેઠક આજે યોજાઈ હતી. આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સભ્યોએ ડ્રાફ્ટ બિલની કેટલીક જોગવાઈઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ વિપક્ષના સભ્યોએ થોડીવાર માટે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી….

Read More

નીતીશ અને નાયડુએ વકફ બિલનો વિરોધ કરવાનું આપ્યું વચન : મૌલાના અરશદ મદની

તાજેતરમાં જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી વક્ફ બિલને સંસદની જેપીસી કમિટીને મોકલવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા…

Read More

વકફ સુધારા બિલ માટે રચાયેલી જેપીસી સમિતના જગદંબિકા પાલ હશે અધ્યક્ષ, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો પણ સામેલ

વકફ સુધારા બિલ:  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભા સભ્ય જગદંબિકા પાલ વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા કરશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાલને 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિલની જોગવાઈઓ પર લોકસભામાં વિરોધ…

Read More
મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…

Read More