ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી, સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ!

એડવાઈઝરી : ઈરાને ઈઝરાયેલના તેલ અવીવ પર મિસાઈલથી હુમલો કર્યો છે, આ અંગે ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે આ અંગે ટ્વિટ કરીને ભારતીયોને એલર્ટ કર્યા છે. 📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL* Link : https://t.co/OEsz3oUtBJ…

Read More

આ તો શરૂઆત છે… ઈરાને ઈઝરાયેલ પર 400 મિસાઈલ છોડી અને કહ્યું- નસરાલ્લાહ અને હનીયેહનો બદલો!

મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર સેંકડો બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. હુમલા પછીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે દેશભરમાં સાયરન વાગવા લાગ્યા અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે શેલ્ટર હોમમાં આશ્રય લેવો પડ્યો. ઈઝરાયેલની સેના IDFએ પણ લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે સંદેશો મોકલ્યા હતા. હુમલા બાદ તરત જ ઈરાને ઈઝરાયેલને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો કે…

Read More