
પાકિસ્તાનમાં ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું 1 કરોડ રૂપિયાથી થશે જીર્ણોદ્ધાર, 64 વર્ષ પછી થશે પૂજા!
પાકિસ્તાનના ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં 64 વર્ષથી પૂજા બંધ છે અને હાલમાં તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ મંદિર પંજાબના નારોવાલ જિલ્લાના ઝફરવાલ શહેરમાં છે, જેનો એક કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. બજેટ જાહેર થયા પછી, Vacu Trust Property Board (ETPB) એ બાઓલી સાહેબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું…