જેહાદી આતંકવાદી

જેહાદી આતંકવાદીઓએ ગામમાં ઘૂસીને નિર્દોષ 100 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

પશ્ચિમ આફ્રિકાના એક દેશમાં જેહાદી આતંકવાદી સંગઠને દિવસભર નરસંહાર કર્યો અને 100થી વધુ લોકોના મોત થયા. હજુ પણ અનેક લાશો ઝાડીઓમાં સડી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ નાઈજીરીયાની. અહીં, ઇસ્લામિક જેહાદી સંગઠન બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઇજીરિયાના એક ગામમાં હુમલો કરીને ઘણા લોકોની હત્યા કરી નાખી. હુમલા દરમિયાન જૂથના સભ્યોએ દુકાનો અને મકાનોને…

Read More

કોંગોની જેલમાં નાસભાગ મચતા 129 કેદીઓના મોત

આફ્રિકન દેશ કોંગોની જેલમાં નાસભાગ મચી જવાથી 129 કેદીઓના મોત થયા છે, પરંતુ પોલીસે એક પણ કેદીને ભાગવા દીધો નથી. ખુદ દેશના ગૃહમંત્રીએ ટ્વીટ કરીને અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું શું થયું?જેલમાં અચાનક લાગેલી આગનો લાભ લઈને કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને જેલમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ કેદીઓ ભાગી…

Read More
Violence in Bangladesh

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકતા 75 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

Violence in Bangladesh : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પીએમ શેખ…

Read More