ઓસ્ટ્રેલિયામાં સિડનીના Bondi Beach પર હનુક્કાહ તહેવાર દરમિયાન ગોળીબાર,10 લોકોના મોત
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ (Bondi Beach) વિસ્તારમાં યહૂદીઓના મહત્વપૂર્ણ તહેવાર હનુક્કાહ (Hanukkah – રોશનીનો તહેવાર) દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે, આ વિસ્તારમાં ગોળીબાર (Firing)ની ઘટનાથી ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. ઘટના યહૂદી સમુદાયના સભ્યો તહેવારની ઉજવણી કરી…

