
GTUમાં MBA ફિનટેક કોર્સ થશે શરૂ, હવે નોકરી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે! JOBની અઢળક તકો મળશે
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) આગામી શૈક્ષણિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જે ખાસ કરીને ગિફ્ટ સિટી અને તેની આસપાસ ઊભી થતી ફાઈનાન્શિયલ ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન થયો છે. ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો ભાગ બનતા GTU યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાની તક આપશે. માઇક્રોન ટેક્નોલોજી સાથે GTUએ ભાગીદારીમાં ધોલેરા SIR માટે ખાસ…