
અમવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
તા.15/2/25 નાં રોજ કમ્પ્યુટર નાં વિવિધ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ લગભગ 45 વિદ્યાર્થીઓ ને હાજર રહેલ મહાનુભાવોને હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્ય હતાં.ઉપરાંત 26 જરૂરિયાતમંદ મહિલા સાહસિકોને નાના ધંધાઓ માટે દરેકને રૂ.7000 લેખે રૂ.182000ની સહાય અપાઈ હતી. કાર્યક્રમ નાં પ્રમુખ સ્થાને થી બોલતા જનાબ વકાર અહેમદભાઈ સિદ્દીકી સાહેબે સૌને પોતે જે ફિરકામાં માનતા હોય, જે…