Trump Tariff News: ભારત અને ચીનને મોટી રાહત, રશિયા સંબંધિત 100% ટેરિફનો ખતરો ટળ્યો

Trump Tariff News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહી માટેની જોગવાઈઓના અમલ પર હાલ રોક લગાવી છે. આ નિર્ણયથી ભારત અને ચીનને સંભવિત 100 ટકા સુધીના વધારાના અમેરિકન ટેરિફથી રાહત મળી છે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું છે. Trump Tariff News:…

Read More
US Green Card News

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન: ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થશે, પેટ્રોલ-ગેસના ભાવ ઘટશે

Donald Trump Iran War  ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં અમેરિકાની જીત સાથે ખતમ થઈ શકે છે, જેનાથી દેશમાં મોંઘવારી અને ગેસના ભાવ ઘટશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું એલાન કર્યું છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો…

Read More
Pentagon Bus Crash :

અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોન પાસે ગમખ્વાર અકસ્માત: બે બસ ટકરાતા 23 ઘાયલ

Pentagon Bus Crash : અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોન’ (Pentagon) નજીક શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. વોશિંગ્ટન ડીસીમાં આવેલા પેન્ટાગોન મેટ્રો સ્ટેશન પાસે બે બસો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ સુરક્ષા કારણોસર મેટ્રો સ્ટેશનને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું…

Read More