
આણંદમાં અલ-ફલાહ ટૂર્સનો શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, MOU સાઇન કર્યા
શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર- કેરળના મલપ્પુરમ જિલ્લાના વલાનચેરીના રહેવાસી 30 વર્ષીય શિહાબ ચોત્તુરે 8,640 કિલોમીટરની પગપાળા હજ યાત્રા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ શિહાબે આણંદ જિલ્લામાં પગ મૂકીને અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આણંદ સાથે ખાસ MOU કર્યા છે. શિહાબે અલ-ફલાહના માલિક અનિશભાઈ વિરાણી સાથે હજ, ઉમરાહ અને ઝિયારત માટેની સેવાઓને વધુ મજબૂત કરવા એક મહત્વના…