ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ

 ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે  કાળુસિંહ ડાભી ની વરણી કરી છે,  નવનિયુક્ત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  કાળુસિંહ ડાભી ના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નડિયાદના જલારામ મંદિર, કપડવંજ-નડિયાદ રોડ ખાતે તારીખ 28 જૂન, 2025ના…

Read More

શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી પેટાચૂંટણીની હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહ ગોહિલ રાજીનામું:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિશીલતા અને ભવિષ્યની રણનીતિ પર પ્રકાશ પાડે છે. રાજીનામાનું કારણ અને…

Read More

રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાની ખોલી પોલ!, કહી આ મોટી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. શનિવારે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસના આંતરિક વિમુખતા અને વિભાજન પર મુદ્દો ઉઠાવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્ટેજ પરથી સ્પષ્ટ કહેવું માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને યોગ્ય દિશા દેખાડી નથી રહી.” તેમણે ગુજરાત કોંગ્રેસમાં બે જૂથો પર…

Read More

Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More

અહેમદ પટેલના પુત્ર ફૈઝલએ કોંગ્રેસ છોડી, ‘દરેક પગલે મને રિજેક્ટ કર્યો’

 ફૈઝલ પટેલ  – પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોતાની એક્સ પોસ્ટમાં ફૈઝલ અહેમદ પટેલે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ઘણા વર્ષોથી મુશ્કેલ પ્રવાસ રહ્યો છે. મારા…

Read More