ફોર્મ 6 વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે કોઈ ફેરફારને મંજૂરી નથી આપી,” ચૂંટણી પંચ પાસે માંગ્યો રેકોર્ડ
Form 6 Controversy મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. વોટર રજિસ્ટ્રેશન માટેના ‘ફોર્મ 6’માં કરવામાં આવેલા કથિત ફેરફારો અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે સર્વોચ્ચ અદાલતે આવા કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. કોર્ટ…

