
ગુજરાતમાં બે નવા હાઇસ્પીડ એક્સપ્રેસ-વે વિકસાવાશે
આજે ગુજરાત સરકારના બજેટમાં એવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ. નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતને કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ અને ચક્રવાતનો સામનો કરવો પડે છે, અને આને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સ્થિતિ અને સુરક્ષા વધારવા માટે અમુક મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે….