બ્લૂમબર્ગનો સનસનાટીપૂર્ણ રિપોર્ટ: 2030 પછી પણ PM મોદીનો દબદબો રહેશે
Bloomberg BJP Report વૈશ્વિક આર્થિક અને રાજકીય વિશ્લેષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંસ્થા બ્લૂમબર્ગે (Bloomberg) ભારતીય જનતા પાર્ટી (BJP) અને પીએમ મોદીના નેતૃત્વ પર એક મહત્વનો અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને રાજકીય પકડ ઓછી થવાને બદલે વધુ મજબૂત બની રહી છે. બ્લૂમબર્ગના મતે, ભારતીય રાજનીતિમાં ‘મોદી…

