PM Narendra Modi death threat

PM મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા જાનથી મારી નાખવાની મળી ધમકી

PM Narendra Modi death threat વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા એક ગંભીર સુરક્ષા સંબંધી મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીને ઓનલાઈન જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. PM Narendra Modi death threat…

Read More
Cambridgeshire Council hindu:

બ્રિટન: કેમ્બ્રિજશાયરમાં હિંદુ મંદિરની યોજનાને ઝટકો, કાઉન્સિલે જમીન ચર્ચને સોંપી

Cambridgeshire Council hindu: બ્રિટનના કેમ્બ્રિજશાયર સ્થિત નોર્થસ્ટો શહેરમાં એક ભવ્ય હિંદુ મંદિર બનાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે મંદિર માટે માંગવામાં આવેલી જમીન હિંદુ સંગઠનને આપવાને બદલે ચર્ચના નેતૃત્વ હેઠળના એક પ્રોજેક્ટને આપવાનો નિર્ણય લીધો છે. Cambridgeshire Council hindu:  શું છે સમગ્ર મામલો? નોર્થસ્ટો શહેરમાં સ્થાનિક હિંદુઓ દ્વારા ‘હિંદુ સમાજ…

Read More
Vishwanath Temple firing

વારાણસી: વિશ્વનાથ મંદિર પરિસરમાં અચાનક ફાયરિંગ,3 ઇજાગ્રસ્ત

Vishwanath Temple firing : વારાણસીમાં આવેલા વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે બનેલી એક આઘાતજનક ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. મંદિર વિસ્તારમાં સુરક્ષામાં તૈનાત એક પી.એ.સી. (PAC) જવાનની રાઈફલમાંથી અચાનક ગોળી છૂટતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. Vishwanath Temple firing : શું હતી સમગ્ર ઘટના? શનિવારે સવારે લગભગ ૭ વાગ્યાના સુમારે વિશ્વનાથ મંદિરના પરિસર પાસે…

Read More

વકફ બિલને લઇ વિરોધ યથાવત, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં બિલને પડકારશે

દેશનાં ચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 14 કલાકની ચર્ચા પછી, આ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી, જેમાં 128 સભ્યોએ સમર્થનમાં અને 95 સભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. વિપક્ષે આ બિલનો ઉદ્દેશ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે. કોંગ્રેસના…

Read More