Jignesh Mevani FIR Pethapur

મહાનગરપાલિકા ચૂંટણી વિવાદ: કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 20થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ

Jignesh Mevani FIR Pethapur મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચૂંટણી દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા ભારે હોબાળા અને ઘર્ષણના મામલે જીગ્નેશ મેવાણી સહિત અન્ય 20થી વધુ લોકો સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આટલું જ નહીં, સેક્ટર-7 પોલીસ…

Read More