ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 સુધી આયોજિત ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા અંતર્ગત એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જેમ જ, આ વર્ષે પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રેગ્યુલર સર્વિસ સાથે સાથે 250 વધારાની ટ્રીપો ચલાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

સુરતમાં ગણપતિના પંડાલ પર મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરતા મોટી બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગણપતિના પંડાલ:  હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આસ્થા સાથે બાપ્પાની સ્થાપના કરી આ ઉત્સવને માણી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ ઘટતી હોય છે.ગુજરાતના  સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતમાં ગણપતિના પંડાલ:  સુરતના અસમાજિક તત્વો ગણપતિના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેના…

Read More