IPL સ્ટાર અભિષેક પોરેલની ધરપકડ, દુષ્કર્મ અને છેતરપિંડીનો આરોપ

Abhishek Porel Arrested દિલ્હી કેપિટલ્સ [Delhi Capitals] અને બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ [Abhishek Porel] ની પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા દ્વારા લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને છેતરપિંડી કરવાના ગંભીર આરોપોસર આ કાર્યવાહી કરવામાં આવી છે.

Abhishek Porel Arrested શું છે સમગ્ર મામલો?

કર્ણાંપની એક તબીબી વિદ્યાર્થીણી [Medical Student] દ્વારા ૨૩ જૂને હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં અભિષેક પોરેલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આરોપો:

પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે અભિષેક પોરેલ સાથેના લાંબા સંબંધો દરમિયાન તેણે લગ્નનું झूઠું આશ્વાસન આપીને શારીરિક શોષણ કર્યું હતું. આ ઉપરાંત ધાકધમકી આપવા અને ખાનગી ફોટોગ્રાફ્સના દુરુપયોગ અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો અને આઈટી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ ધરપકડ 
આ કેસમાં અગાઉ કલકત્તા હાઈકોર્ટ દ્વારા પોલીસને કડક આદેશ આપવામાં આવ્યા હતા.હાઈકોર્ટના નિર્દેશને પગલે પશ્ચિમ બંગાળ પોલીસે સોમવાર મોડી રાત્રે કલકાતાના ડુમડુમ વિસ્તારમાંથી અભિષેક પોરેલની ધરપકડ કરી હતી.મગળવારે તેને ચિન્સુરાહ સ્થિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. બીજી તરફ, ક્રિકેટરે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

દિલ્હી કેપિટલ્સ [Delhi Capitals] અને બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ [Abhishek Porel] ની પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા દ્વારા લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને છેતરપિંડી કરવાના ગંભીર આરોપોસર આ કાર્યવાહી કરવામાં આવી છે.પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે અભિષેક પોરેલ સાથેના લાંબા સંબંધો દરમિયાન તેણે લગ્નનું झूઠું આશ્વાસન આપીને શારીરિક શોષણ કર્યું હતું. આ ઉપરાંત ધાકધમકી આપવા અને ખાનગી ફોટોગ્રાફ્સના દુરુપયોગ અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

‘ગજિની’ અને ‘લગાન’ ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સર સામે હારી ગયા જંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *