મહાકુંભમાં નાસભાગમાં 30 લોકોના મોત, 90 શ્રદ્વાળુઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, DIGનું નિવેદન
ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે નાસભાગ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. દરમિયાન, ડીએમ મેલા વિજય કિરણ આનંદ અને ડીઆઈજી મેલા વૈભવ કૃષ્ણાએ શ્રદ્ધાળુઓના મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કરતા કહ્યું કે નાસભાગમાં 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આ દરમિયાન 36 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી…

