ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, આ તારીખે મતદાન યોજાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક…

