મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન

મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા  સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને  લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને…

Read More
Amreli letter scandal

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં હલચલ: પાયલ ગોટી મેડિકલ ચેકઅપથી ઇન્કાર, ધાનાણીના ‘નારી સ્વાભિમાન આંદોલન’ની જાહેરાત

Amreli letter scandal : અમરેલી લેટરકાંડ હવે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. આરોપી પાયલ ગોટીએ પોલીસ દ્વારા માર માર્યાના આક્ષેપ કર્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. કૌશિક વેકરિયા અને અન્ય નેતાઓને બદનામ કરવાના કેસમાં પાયલના મેડિકલ ચેકઅપનો વિરોધ થયો છે. આ મામલે SITની રચના થઇ છે, પરંતુ SP કક્ષાના અધિકારીઓ પર આરોપ મૂકાતા હવે…

Read More
HMPV virus

HMPV virus : અમદાવાદમાં HMPVનો ખતરો: શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત, સ્કૂલો એલર્ટ

HMPV virus : HMPV વાઈરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલે પોતાનાં સ્તરે પગલાં લેવા શરૂ કરી દીધાં છે. શરદી, ખાંસી અથવા તાવ જેવાં લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા પર પ્રતિબંધ મૂકી ને ઘરે રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂલમાં લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી રહી છે….

Read More
ભડિયાદ ઉર્સ

અમદાવાદ આરોગ્ય વિભાગે ભડિયાદ ઉર્સ માટે વિવિધ સ્થળો પર આરોગ્ય સેન્ટર કાર્યરત કર્યા

અમદાવાદ  આરોગ્ય વિભાગ દ્વારા ભડિયાદ ઉર્સ મેળામા આવતા લાખો લોકોને આરોગ્યની તફલીક ન પડે તે માટે આરોગ્ય સેન્ટર વિવિધ સ્થળો પર કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ તરફ થી અલગ અલગ જગ્યા પર ધંધુકા ધોલેરા તાલુકા ના નીચે મુજબ ના વિસ્તાર માં કેમ્પ નું આયોજન કરેલ છે. ધંધુકા સર મુબારક દરગાહ ફેદરા બસ…

Read More

HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!

Demand for masks and sanitizers – કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન, હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરવાયા હતા. મેડિકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડયો હતો. હવે, ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની…

Read More

અંકલેશ્વર પાસે ગમખ્વાર અકસ્માત થતા પરિવારના 3 લોકોનું ઘટનાસ્થળે મોત

Fatal accident near Ankleshwar – ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજમેરથી મુંબઈ પરત ફરતા એક પરિવારના ચાર સભ્યો સાથે એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં, …

Read More
Kumbh Mela 2025

Kumbh Mela 2025 : બોટાદથી 55 કરોડ રામનામની 48,000 પુસ્તિકાઓ પ્રયાગરાજ લઇ જવાશે, સર્જાશે વિશ્વ રેકોર્ડ

Kumbh Mela 2025 : બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકાઓ લોકોને દર્શન માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવાશે. આ અનોખી ઘટના કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહી છે, અને એ માટે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાવા માટે તેની નોંધ કરવામાં આવશે. આ વિશેષ પ્રસંગમાં,…

Read More
Borwell rescue

Borwell rescue : 32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી, 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી

Borwell rescue : ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યે એક 540 ફૂટ ઊંડા બોરવેલમાં એક યુવતી પડી ગઈ. બચાવ કામગીરી માટે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસવડા, ભુજ વહીવટી તંત્ર, ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ, અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 32 કલાકના ખડક પરિશ્રમ બાદ, તંત્ર સફળતાપૂર્વક યુવતીને બોરવેલમાંથી બહાર કાઢી શક્યું. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં…

Read More
Asaram gets bail

બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને જામીન મળ્યા

Asaram gets bail-   બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે. કોર્ટે તબીબી…

Read More
HMPV virus

HMPV virus : શું છે આ ખતરનાક બીમારી અને કેવી રીતે કરી શકાય સાવચેતી? જાણો સંપૂર્ણ માહિતી

HMPV virus : કોરોના, એ વાયરસ જેના ઘાતક હુમલાથી દુનિયા હજુ પણ બહાર નથી નીકળ્યું. કોવિડ-19 દ્વારા વૈશ્વિક સ્તરે પરેશાનીઓ સર્જી રહી છે, ત્યારે હવે એક નવો ચીની વાયરસ ખતરાના સિગ્નલ આપે છે. રાજ્યમાં એ નવી ચીની વાયરસની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત બની ગયું છે. આ વાયરસ શું છે અને…

Read More