ઇડલી ખાતા હોવ તો ચેતી જજો! કેન્સરનો ખતરો, કર્ણાટકા સરકારે ઇડલી બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

Plastic in Idli Ban Karnataka Cancer Risk – કર્ણાટક સરકારે રાજ્યમાં ઇડલી બનાવવા માટે પ્લાસ્ટિક શીટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે રાજ્યની 52 હોટલોમાં ઇડલી બનાવવા માટે પોલીથીન શીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેના પગલે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ…

Read More

મિથુન ચક્રવર્તીએ આપ્યું મોટું નિવેદન, ‘સનાતની હોવા પર ગર્વ અનુભવવો જોઈએ’

Mithun Chakraborty big statement – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવવાનું ચાલુ રાખે છે. બીજી તરફ, મહાકુંભને લઈને રાજકીય નિવેદનબાજી પણ ચાલુ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં મહાકુંભને મૃત્યુ કુંભ તરીકે વર્ણવ્યું હતું. આ પછી, આજે મંગળવારે પણ મહાકુંભ પર નિવેદન આપવામાં આવ્યું હતું. હવે અભિનેતા અને ભાજપ નેતા…

Read More
crypto fraud case

crypto fraud case: ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી, CBIએ દેશમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા

crypto fraud case – ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી સંબંધિત કેસોમાં સીબીઆઈએ દેશભરમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર, બેંગલુરુ અને અન્ય મોટા શહેરોમાં પાડવામાં આવી રહ્યા છે. આ કૌભાંડ નકલી વેબસાઇટ્સ અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જ વેબસાઇટ્સની નકલ કરીને લોકો સાથે છેતરપિંડી કરી…

Read More

શીખ રમખાણોના દોષી સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મૃત્યુદંડની માંગ કરવામાં આવી હતી આ પહેલા સજ્જન કુમાર દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More

પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે છેલ્લું શાહી સ્નાન! ભીડને નિયંત્રણ માટે કરાયું આયોજન

શાહી સ્નાન – પ્રયાગરાજ મહાકુંભનું સમાપન હવે નજીક છે. ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના રોજ મહા કુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં 3…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More

અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More
Former RBI Governor Shaktikanta Das

Former RBI Governor Shaktikanta Das: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે કરાયા નિયુક્ત

Former RBI Governor Shaktikanta Das – શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. અગાઉ, તેઓ ડિસેમ્બર 2028માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 પર પૂરો થયો હતો. Former RBI Governor Shaktikanta Das –…

Read More

Mauritius National Day Celebration: PM મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હશે મુખ્ય અતિથિ!

Mauritius National Day Celebration : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે આની જાહેરાત કરી હતી. રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. મોરેશિયસના વડાપ્રધાને સંસદમાં જાહેરાત કરી- Mauritius National Day Celebration મોરેશિયસના વડા…

Read More