બાંગ્લાદેશ સામે ભારતનો કડક સંદેશ, હિંદુઓની સુરક્ષા કરે !

  ભારતનો કડક સંદેશ- ભારતે શનિવારે બાંગ્લાદેશ માં ચાલી રહેલા દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન હિન્દુ મંદિરો અને પૂજા મંડપ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ હુમલાની નિંદા કરતા કડક નિવેદન જારી કર્યું અને બાંગ્લાદેશ સરકારને તેના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.   ભારતનો કડક…

Read More

હરિયાણામાં કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના મોત

હરિયાણામાં  હરિયાણાના  કૈથલ જિલ્લામાં દશેરાના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. એક કાર કાબૂ બહાર જઈને મુંદડી ગામ પાસે સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દરમિયાન કાર ચાલકની હાલત નાજુક છે. આ કરૂણ…

Read More

google mapનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! દંપતીને એવો રસ્તો બતાવ્યો કાર 15 ફૂટ કૂવામાં ખાબકી

  google map કેરળમાં માર્ગ અકસ્માતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોચી જિલ્લાના પટ્ટીમટ્ટોમ પાસે એક કપલની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી. જો કે, બંને લોકો આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા છે, કોચી પોલીસે શનિવારે આ માહિતી આપી છે. કાર પરનો કાબૂ ગુમાવ્યો   google map આ ઘટના વિશે વધુ વિગતો આપતાં,…

Read More

આ મુસ્લિમ સંગઠન સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન જાહેર કર્યું

કેન્દ્ર સરકારએ 10 ઓક્ટોબરે  મુસ્લિમ સંગઠન  હિઝબુત તહરિર (HUT) અને તેના મુખ્ય સંગઠનોને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યો છે. આ જાહેરાત ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે HUT એ જેહાદ અને આતંકવાદી ગતિવિધિઓ મારફતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોને વિખંડિત કરવાનો…

Read More

જીવનમાં સફળતા મેળવવી હોય તો ફોલો કરો રતન ટાટાના આ મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!

રતન ટાટાના નિધનના સમાચારથી લોકો ખૂબ જ દુઃખી છે. રતન ટાટા માત્ર તેમના વ્યવસાય માટે જ નહીં પરંતુ તેમના વ્યક્તિત્વ માટે પણ જાણીતા હતા. લોકો ટાટા સન્સના ચેરમેનને અન્યને મદદ કરવાની તેમની આદતને કારણે ખૂબ જ માન આપે છે. રતન ટાટા પાસેથી તમે માત્ર બિઝનેસ જ નહીં પણ જીવન જીવવાની રીત પણ શીખી શકો છો….

Read More

દિલ્હીમાં નમકીનના પેકેટમાંથી મળી આવ્યું ડ્રગ્સ, 2 હજાર કરોડ કોકેઇન જપ્ત

  ડ્રગ્સ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય રાજધાનીના રમેશ નગર વિસ્તારમાંથી 2000 કરોડ રૂપિયાના કોકેઈનનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકેન લાવનાર વ્યક્તિ વિદેશ ભાગી ગયો છે. પોલીસને શંકા છે કે તે લંડન ભાગી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે…

Read More

આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે

વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…

Read More

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા, એમ રોઇટર્સે અહેવાલ આપ્યો છે. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમની બીમારીની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ…

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More