
વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન પૂર્વ…