
રેલ અકસ્માત રોકવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, એક ટ્રેનમાં 8 કેમેરા લગાવવામાં આવશે
રેલ્વે મંત્રાલયે રેલ અકસ્માત ને રોકવા અને ટ્રેકની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવે ટ્રેનોમાં કેમેરા લગાવવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર એક ટ્રેનમાં કુલ 8 કેમેરા લગાવવામાં આવશે. રેલ્વે મંત્રાલય ટ્રેકની સુરક્ષા માટે ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માંગે છે. તમામ રાજ્યોના ડીજીપીને રેલવે ટ્રેકની સુરક્ષા સુનિશ્ચિત…