
Split અથવા Window ACમાં સૌથી વધારે કયું શ્રેષ્ઠ, જાણો
Split અથવા Window AC – ઉનાળામાં, પંખા અને કુલર ઘણીવાર વધારે ગરમીમાં કામ નથી આવતા .આવી સ્થિતિમાં, એર કંડિશનર (AC) શ્રેષ્ઠ ઉપાય બની જાય છે. પરંતુ જ્યારે સ્પ્લિટ એસી અને વિન્ડો એસી બંને બજારમાં ઉપલબ્ધ હોય, ત્યારે કયું એસી ખરીદવું યોગ્ય છે તે નક્કી કરવું થોડું મુશ્કેલ બની શકે છે. બંને એસી અલગ-અલગ ફીચર્સ સાથે…